Deprecated: wp_getimagesize(): Implicitly marking parameter $image_info as nullable is deprecated, the explicit nullable type must be used instead in /home/onlijccp/public_html/barchhi/wp-includes/media.php on line 5481
Special Edition : Yuva Sarkar | Upcoming Gujarati Movie – BARCHHI.com

Special Edition : Yuva Sarkar | Upcoming Gujarati Movie

કલમ કડછી બરછી-યુવા સરકાર વિશેષાંક
જ્ઞાતિના યુવા લેખક હર્ષલ માંકડ ‘હેયાન’ તથા રક્ષિત વસાવડા લિખિત અને અભિનીત તેમજ રક્ષિત વસાવડા દિગ્દર્શિત ફિલ્મ યુવા સરકાર દરેક યુવાનો માટે અનેક દ્રષ્ટિકોણથી પ્રેરક બની રહેશે..નાગર યુવાનના આ સાહસને બિરદાવી, જ્ઞાતિનો સહયોગ મેળવવા અને આપણી જ જ્ઞાતિના જ ફિલ્મના અન્ય કલાકારો શ્રી મેહુલ બૂચ, રક્ષિત વસાવડા, આસ્થા મહેતા, અનીશ કચ્છી, હિતશ્વ નાણાવટી, ચેતસ ઓઝા તેમજ અન્ય ૩૬ જેટલા કલાકારોની અભિનય કલાને ઉજાગર કરવા કલમ કડછી બરછીનો આ અંક ‘યુવા સરકાર વિશેષાંક’ તરીકે પ્રકાશિત કરી રહ્યા છીએ…

It will take some seconds to load the magazine first time. You can also download issue in pdf from here : Download

 

Watch Yuva Sarkar Trailer


Enjoy Yuva Sarkar Songs

Parwardigar (Mangu Dua) by Osman Mir

Gandhi Raas